માગશર-પોષ મહિનાની ગમે તેવી કાતિલ ઠંડી હોય તોપણ ગુરુદેવ પ.પૂ. બાપજી ક્યારેક જ સાજે-માંદે ગરમ શાલ ગ્રહણ કરે. એક દિવસ શિયાળાની કડકડતી ઠંડીમાં સવારે પ્રાતઃસભામાં બધા જ હરિભક્તો...Read more »


“બાપજી, આપ અત્યારે કેમ આટલી બધી પ્રતિકૂળતા વેઠો છો ? ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તથા અમે સંતો આપને આપની અવસ્થાને અનુકૂળ આવે એવી વ્યવસ્થા કરવા ઇચ્છીએ છીએ તોપણ...Read more »


“વચનામૃતમાં શ્રીહરિએ વારંવાર નિર્માની ભક્ત પર રાજીપો જણાવ્યો છે. આપણે મહારાજને રાજી કરવા છે, નિર્માની થવું છે તો જો આપ બધા રજા આપો તો એક પદ્ધતિ શરૂ...Read more »


“દયાળુ, આપનું અવરભાવનું સ્વાસ્થ્ય સારું નથી. વળી, વિચરણમાં ખૂબ લાભ આપી સૌને બળિયા કર્યા છે તો હવે ફ્લાઇટમાં થોડી વાર આરામ કરો.” આફ્રિકા વિચરણ પૂર્ણ કરી દુબઈ...Read more »


ઈ.સ. ૨૦૧૪માં ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી સંતો-હરિભક્તો સહિત અમેરિકા વિચરણ પૂર્ણ કરી ઇન્ડિયા પરત પધારતા હતા. ફ્લાઇટને વાર હતી તેથી એરપોર્ટ પર બેઠા હતા. ત્યાં આજુબાજુ ફૂલછોડ હતાં...Read more »


તા. ૨૦-૨-૨૦૧૮ ને વહેલી સવારે ૩:૩૦ વાગ્યાનો સમય. વ્હાલા ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી સંત મંડળે સહિત સ્વામિનારાયણ ધામ, ગાંધીનગરથી એરપોર્ટ જવા પધાર્યા. ગાડીમાં બિરાજ્યા બાદ પાંચ મિનિટ થઈ હશે ત્યાં...Read more »


તા. 20-2-2018ના રોજ ભારતથી દુબઈ વિમાનયાત્રા દરમ્યાન પૂ. સંતોએ ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીને પ્રાર્થના કરી, “દયાળુ, આપનું સ્વાસ્થ્ય નાદુરસ્ત છે. ડૉક્ટરોએ પણ આપને સમયે સમયે પ્રવાહી લેવાનું ખાસ સૂચવ્યું...Read more »


એક સમયે ગઢપુરમાં શ્રીહરિ સર્વે સંતોને પંક્તિમાં પીરસી હસ્ત-ચરણ ધોઈને ઢોલિયા ઉપર બિરાજ્યા અને જમાડવાના હરે થયા. નિર્મળાનંદ સ્વામી નાહવા ગયા હતા તે નાહીને પત્તર લઈને મહારાજ પાસે...Read more »


શ્રીજીમહારાજ વડતાલ બિરાજતા હોય ત્યારે રઘુવીરજી મહારાજને ત્યાં જમવા પધારતા. રઘુવીરજી મહારાજનાં ધર્મપત્ની લાજ કાઢી મહારાજને પીરસતાં. એટલે એક વખત મહારાજ બોલ્યા, “લાજ કાઢો છો ત્યારે ધ્યાન કોનાં કરશો ?” રઘુવીરજી...Read more »


એક વખત મૂળજી બ્રહ્મચારીએ સવારે ચાર વાગ્યે અક્ષરઓરડીમાં મહારાજને શોધ્યા પણ તેઓ મળ્યા નહીં. એટલે તેમણે મહારાજને બધે શોધ્યા. અંતે પૂનમિયા કૂવે મહારાજ કાળો ધાબળો ઓઢીને બેઠા હતા. બ્રહ્મચારીને મહારાજનાં...Read more »


શ્રીજીમહારાજે સારંગપુરના ૧૧મા વચનામૃતમાં કહ્યું છે કે, ।। નિરંજન: પરમં સામ્યમુપૈતિ ।। દ્વારા મહારાજે લટકની વાત કરી છે. પરમં સામ્યમુપૈતિ... સામ્યમુપતિ... અરે સામ્યમુપૈતિ... જે હોય તમારે રાજી...Read more »


ઈ.સ. ૨૦૧૦માં એક વખત ગુરુદેવ પ.પૂ. બાપજી રવિવારે સવારે ઘાટલોડિયા મંદિરે પધાર્યા હતા. ગુરુદેવ પ.પૂ. બાપજીએ અમૃતકથાનો લાભ આપી સૌને સુખિયા કર્યા. ત્યારબાદ દર્શન-આશીર્વાદ આપી વાસણા ખાતે પધારી રહ્યા...Read more »


તા. ૫-૩-૨૦૧૭ના રોજ સ્વામિનારાયણ ધામના સમૈયામાં ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી કથાવાર્તાનો લાભ આપી રહ્યા હતા. ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીની દૃષ્ટિ ઘડિયાળ પર ગઈ. સભા પૂર્ણ થવાનો સમય થઈ ગયો...Read more »


૩૧ જાન્યુઆરીથી ૨ ફેબ્રુઆરી દરમ્યાન સ્વામિનારાયણ ધામ ખાતે AYP કૅમ્પ ચાલી રહ્યો હતો. દ્વિતીય+ દિને બપોરના સેશનમાં ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી સભા હૉલમાં પધાર્યા તે દરમ્યાન પૂ. વડીલ સંતો...Read more »


ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી હરિકૃષ્ણ મહારાજનાં દર્શન કરી રહ્યા હતા. એક હરિભક્તે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીને પૂછ્યું, “દયાળુ, મારે દર્શન કઈ રીતે કરવાં ?” એક જ વાક્યમાં ઉત્તર આપતાં ગુરુજી...Read more »


સમય હતો ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીના વિદેશ વિચરણનો. ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી બોસ્ટનથી ન્યૂજર્સી ખાતે ગાડીમાં પધારી રહ્યા હતા. સાથે આવેલા સંતો-ભક્તોને ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી પોતાની દિવ્યવાણી દ્વારા સુખિયા કરી...Read more »